Simple technology for India’s farmers

ભારતના ખેડૂતો માટે સરળ ટેકનોલોજી

We make free apps in the farmer’s own language, built for a basic phone, a weak signal and bright sunlight.

અમે ખેડૂતની પોતાની ભાષામાં મફત એપ બનાવીએ છીએ — સામાન્ય ફોન, નબળા નેટવર્ક અને તડકામાં પણ સરળતાથી વાપરી શકાય એવી.

Our appઅમારી એપ

Khedut Mitra

ખેડુત મિત્ર

Daily market yard prices for Gujarat’s farmers, in Gujarati and English.

ગુજરાતના ખેડૂતો માટે માર્કેટ યાર્ડના રોજના ભાવ, ગુજરાતી અને અંગ્રેજીમાં.

  • Market yard prices

    માર્કેટ યાર્ડના ભાવ

    Every day’s prices from Gujarat’s market yards, for your crops.

    ગુજરાતના માર્કેટ યાર્ડના રોજના ભાવ, તમારા પાક માટે.

  • Weather

    હવામાન

    Your district’s weather, morning and evening, with spraying advice.

    તમારા જિલ્લાનું હવામાન, સવારે અને સાંજે, દવા છાંટવાની સલાહ સાથે.

  • Net price calculator

    ચોખ્ખા ભાવની ગણતરી

    What you take home after transport and commission.

    ભાડું અને દલાલી બાદ કરીને તમને કેટલું મળશે.

  • Land measurement

    જમીન માપણી ગણતરી

    Vigha, acre, guntha and sq ft from the 7/12.

    7/12 પરથી વીઘા, એકર, ગુંઠા અને ચો. ફૂટ.

  • Crop calendar and guides

    પાક કેલેન્ડર અને માર્ગદર્શન

    What to sow and harvest this month, and notes on growing and selling each crop.

    આ મહિને શું વાવવું અને શું કાપવું, અને દરેક પાક ઉગાડવા અને વેચવા વિશે નોંધ.

  • Government schemes

    સરકારી યોજનાઓ

    PM-KISAN, crop insurance and more.

    પી.એમ.-કિસાન, પાક વીમો વગેરે.

Why “Krishium”?નામ “કૃષિયમ” કેમ?

કૃષિ + ium

Krishi (કૃષિ) means agriculture, and “-ium” is how the names of elements end — sodium, calcium. Krishium is the element our work is made of: farming.

કૃષિ એટલે ખેતી, અને “-યમ” એ તત્વોના નામનો છેડો છે — જેમ કે સોડિયમ, કેલ્શિયમ. કૃષિયમ એ તત્વ છે જેમાંથી અમારું કામ બને છે: ખેતી.

How we buildઅમે કેવી રીતે બનાવીએ છીએ

In the farmer’s language

ખેડૂતની ભાષામાં

Gujarati first, with English one tap away.

પહેલા ગુજરાતી, અને અંગ્રેજી એક ટેપ પર.

Made for the field

ખેતર માટે બનેલી

Large text, big buttons and small downloads, for a basic phone in bright sun.

મોટા અક્ષર, મોટાં બટન અને ઓછો ડેટા — સામાન્ય ફોન અને તડકામાં પણ.

Your data stays yours

તમારી માહિતી તમારી જ

No sign-up, and we never sell your personal data.

કોઈ નોંધણી નહીં, અને અમે તમારી વ્યક્તિગત માહિતી ક્યારેય વેચતા નથી.

Get in touchઅમારો સંપર્ક કરો

For partnerships, feedback or anything else, write to us:

ભાગીદારી, સૂચન કે બીજી કોઈ પણ વાત માટે અમને લખો:

krishiumlabs@gmail.com

Write an emailઇમેઇલ લખો

Questions about your personal data in Khedut Mitra:ખેડુત મિત્રમાં તમારી વ્યક્તિગત માહિતી વિશે પ્રશ્નો: khedutmitra.app@gmail.com